Complete MS Word Course in Gujarati Language
એમ.એસ. વર્ડ સ્ટેપ બાય સ્ટેપ સંપુર્ણ ગુજરાતી ભાષામાં
ર૦ થી વધુ વિડીયો તેમજ ૪ (ચાર) લાઇવ ડાઉટ સોલ્યુશન લેકચર
કોર્ષ સમય ગાળો – ૧ર અઠવાડીયા
લાઇવ ડાઉટ સોલ્યુશન લેકચર ની તારીખ અને સમય આપના રજીસ્ટર્ડ મોબાઇલ નં તથા ઇમેઇલ આઇડીમાં જણાવવામાં આવશે.
ઓનલાઇન કોર્ષમાં જોડાવવા માટે ઓનલાઇન એજયુકેશન ના પેઇજ માં દેખાતા કોર્ષ માં વ્યુ મોર બટન પર કલીક કરી આપ કોર્ષ ના પેઇજ પર આવશો ત્યાર બાદ બાય નાવ બટન પર કલીક કરી આપે આપની વિગત ભરી પેમેન્ટ કરવાથી ર૪ કલાક બાદ આપનો કોર્ષ એકટવી થશે ત્યાર બાદ કોર્ષ ના પેઇજ પર કરીકયુલમ ટેબ પર કલીક કરી આપના સીલેકટ કરેલા કોર્ષ મુજબના વિડીયો આપ જોઇ શકશો તમામ વિડીયો સરળ ગુજરાતી ભાષામા આપવામાં આવેલા છે. વધુમાં ડાઉટ સોલ્યુશન માટે મો. ૮૩૨૦૯૦૭૫૯૨ ઉપર વોટસએપ કરી શકો છો.